ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ___ પરમ શિવભક્ત હતો. સાચી જોડણીવાળો શબ્દ મૂકો. બાણાસૂર બાણાશૂર બાણશૂર બાણાસુર બાણાસૂર બાણાશૂર બાણશૂર બાણાસુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'પરિત્રાણ' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. કવચ સંબંધિત અટકાવ આત્મરક્ષણ કવચ સંબંધિત અટકાવ આત્મરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : 'મહેશ્વર' દ્વિગુ ઉપપદ કર્મધારય બહુવ્રીહી દ્વિગુ ઉપપદ કર્મધારય બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી જોડણી ધરાવતો વિકલ્પ શોધો. ઝિંદાદિલી નિરાભિમાની કાયદાકીય ચામાચીડિયું ઝિંદાદિલી નિરાભિમાની કાયદાકીય ચામાચીડિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયું જોડકું સમાનાર્થી શબ્દ દર્શાવતું નથી ? કચૂડો-હીંચકો ગિરા-વાણી કૃપણ-કંજુસ દર્પ-ઘાસ કચૂડો-હીંચકો ગિરા-વાણી કૃપણ-કંજુસ દર્પ-ઘાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પર્યાયવાચી શબ્દોની જોડ. એમાં શામા મોટી ખોટ ? ગરલ - વિષ, ઝેર તાસીર - પ્રકૃતિ, સ્વભાવ હરણ - મૃગ, સારંગ તોખાર - ગજ, હાથી ગરલ - વિષ, ઝેર તાસીર - પ્રકૃતિ, સ્વભાવ હરણ - મૃગ, સારંગ તોખાર - ગજ, હાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP