ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગરૂપે કઈ ટેકરીઓ આવેલી છે ? માંડવીની ગીરની જૈસોરની આરાસુરની માંડવીની ગીરની જૈસોરની આરાસુરની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કઈ વનસ્પતિના બીજના તેલમાંથી 'બાયોડીઝલ' મેળવવામાં આવે છે ? ભીલાવા રતનજોત બીલી લીમડો ભીલાવા રતનજોત બીલી લીમડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર ધીણોધર કચ્છના કયા તાલુકામાં આવેલ છે ? મુંદ્રા અબડાસા નખત્રાણા ભૂજ મુંદ્રા અબડાસા નખત્રાણા ભૂજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં નીચે દર્શાવેલ સ્થળો પૈકી કયા સ્થળે મત્સ્યબીજ ઉત્પાદન કેન્દ્ર આવેલ નથી ? પીપોદરા પાલણ ઓખા લીંગડા પીપોદરા પાલણ ઓખા લીંગડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) અંગારેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર ક્યા જિલ્લામાં આવેલું છે ? વડોદરા નર્મદા ભરૂચ દાહોદ વડોદરા નર્મદા ભરૂચ દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કયુ ખંડ પર્વતનું ઉદાહરણ છે ? એન્ડિઝ અરવલ્લી સાતપુડા હિમાલય એન્ડિઝ અરવલ્લી સાતપુડા હિમાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP