ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહેવતનો અર્થ આપો.- હૈવું તેવું હોઠે. હોઠ સાજા તો ઉત્તર જાજા વિચાર તેવી વાણી હૈયામાં ભરી રાખવું હૈયું ખાલી કરવું હોઠ સાજા તો ઉત્તર જાજા વિચાર તેવી વાણી હૈયામાં ભરી રાખવું હૈયું ખાલી કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દુહાના મુખ્ય લક્ષણો જણાવો. ગેયતા, લંબાણ લય, ગતિ ચોટ, લાઘવ આરોહ, અવરોહ ગેયતા, લંબાણ લય, ગતિ ચોટ, લાઘવ આરોહ, અવરોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરોધી અર્થ ધરાવતું જોડકું જણાવો. વીજળી - દામિની શુભ્ર - નિર્મળ પૂર્વજ - અનુજ ઉદ્યમી - પ્રમાદી વીજળી - દામિની શુભ્ર - નિર્મળ પૂર્વજ - અનુજ ઉદ્યમી - પ્રમાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પર્યાયની આ યાદીમાં એક વિરોધી ઘુસી ગયું છે. કાઢો બહાર. ઈબાદત-પૂજા પિયક્કડ-શરાબી રવિ-સૂર્ય જવાર-ભાટા ઈબાદત-પૂજા પિયક્કડ-શરાબી રવિ-સૂર્ય જવાર-ભાટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વાક્યમાના દર્શાવેલા શબ્દો પૈકી કયો શબ્દ 'જાતિવાચક સંજ્ઞા' દર્શાવે છે ? હવા ઉપર ઊંચા પર્વત હવા ઉપર ઊંચા પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયું વાક્ય સાચું ? દરેકે વિદ્યાર્થીઓને... દરેક વિદ્યાર્થીને... દરેક-દરેક વિદ્યાર્થીઓને દરેક વિદ્યાર્થીઓને... દરેકે વિદ્યાર્થીઓને... દરેક વિદ્યાર્થીને... દરેક-દરેક વિદ્યાર્થીઓને દરેક વિદ્યાર્થીઓને... ANSWER DOWNLOAD GUJARATI MCQ APP