ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌન શિખરે - આ પંક્તિ છંદ જણાવો. હરિગીત મંદાક્રાંતા શિખરિણી પૃથ્વી હરિગીત મંદાક્રાંતા શિખરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખરેખર, જગતે પુરુષની ઘણી જ ઉપેક્ષા કરી છે.' - રેખાંકિત શબ્દ શું છે ? વિભક્તિ નિપાત સંયોજક ક્રિયાપદ વિભક્તિ નિપાત સંયોજક ક્રિયાપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દનો વિરુધાર્થી શબ્દ જણાવો. પ્રત્યક્ષ આંખ સામે સમક્ષ પરોક્ષ નિષ્પક્ષ આંખ સામે સમક્ષ પરોક્ષ નિષ્પક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બકાલુ' શબ્દનો પર્યાયવાચી જણાવો. કરિયાણું શાકભાજી સામાન ઉકરડો કરિયાણું શાકભાજી સામાન ઉકરડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો : 'સહેલાઈથી દેખી કે સમજી શકાય તેવું' દ્રષ્ટા ત્રિકાળદર્શી સ્પષ્ટ સ્પંદ દ્રષ્ટા ત્રિકાળદર્શી સ્પષ્ટ સ્પંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અછોવાનાં કરવાંનો અર્થ સ્પષ્ટ કરો. ઘરમાંથી કાઢી મૂકવું ગુસ્સે થવું આળપંપાળ કરવી અપશબ્દ બોલવા ઘરમાંથી કાઢી મૂકવું ગુસ્સે થવું આળપંપાળ કરવી અપશબ્દ બોલવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP