ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મે પાઠ વાંચ્યો - આ વાક્યનું પ્રેરક વાક્ય લખો. શિક્ષકે મારી પાસે પાઠ વંચાવ્યો મારાથી પાઠ વંચાવ્યો મે શિક્ષકને પાઠ વંચાવ્યો મારા વડે પાઠ વંચાવ્યો શિક્ષકે મારી પાસે પાઠ વંચાવ્યો મારાથી પાઠ વંચાવ્યો મે શિક્ષકને પાઠ વંચાવ્યો મારા વડે પાઠ વંચાવ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો. અતડું અલગ મિલનસાર અતર તડું અલગ મિલનસાર અતર તડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભમ્યો તીર્થે તીર્થે ધરતી ઉર મનીષા દશરથની' - પંક્તિનો છંદ જણાવો. પૃથ્વી મંદાક્રાંતા શિખરિણી હરીગીત પૃથ્વી મંદાક્રાંતા શિખરિણી હરીગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વપુ' શબ્દનો પર્યાયવાચી જણાવો. હાથ શરીર માથું પગ હાથ શરીર માથું પગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પરેશ દ્વારા ગીત ગાવામાં આવી રહ્યું છે - વાકયમાં નામયોગી કયું છે ? દ્વારા માં આવી રહ્યું દ્વારા માં આવી રહ્યું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. ક્રિશા લખતાં-લખતાં ટીવી જુએ છે. ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વર્તમાન કૃદંત વિદ્યર્થકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વર્તમાન કૃદંત વિદ્યર્થકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP