ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા વાક્યમાં નિપાત છે ? વાંચશો તો પાસ થશો વાંચ્યું તેથી આવડ્યું કેળવણી તો દુર્ગુણને દૂર કરનારી છે વાંચ્યું પણ આવડ્યું નહીં વાંચશો તો પાસ થશો વાંચ્યું તેથી આવડ્યું કેળવણી તો દુર્ગુણને દૂર કરનારી છે વાંચ્યું પણ આવડ્યું નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા વિકલ્પોમાંથી 'સુધાકર' શબ્દનો સમાનાર્થી શોધો. આકાશ સૂર્ય યામિની શશી આકાશ સૂર્ય યામિની શશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તળપદા શિષ્ટ શબ્દોનું કયું જોડકું ખોટું છે ? સરસાઈ - ચઢિયાતાપણું હરવર - હલચલ છાક - નશો આણીપા - આ બાજુ સરસાઈ - ચઢિયાતાપણું હરવર - હલચલ છાક - નશો આણીપા - આ બાજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી નપુસકલિંગ કયું છે ? મોર કાબર બતક પોપટ મોર કાબર બતક પોપટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભમ્યો તીર્થે તીર્થે ધરતી ઉર મનીષા દશરથની' - પંક્તિનો છંદ જણાવો. હરીગીત શિખરિણી મંદાક્રાંતા પૃથ્વી હરીગીત શિખરિણી મંદાક્રાંતા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતા દર્શાવવાનો ભાવ કયા અલંકારમાં છે ? વ્યતિરેક વ્યાજસ્તુતિ શ્લેષ સ્વભાવોક્તિ વ્યતિરેક વ્યાજસ્તુતિ શ્લેષ સ્વભાવોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP