ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું વાક્ય પ્રેરક વાક્ય છે ? મહારાજ હસે છે એ રોજ ટોપરુ ખાય છે ઈન્દિરાથી કવિતા ગવડાવાય છે ધોની ક્રિકેટ રમાડે છે મહારાજ હસે છે એ રોજ ટોપરુ ખાય છે ઈન્દિરાથી કવિતા ગવડાવાય છે ધોની ક્રિકેટ રમાડે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મીંડા આગળ એકડો માંડવો - રૂઢિપ્રયોગનો અર્થ લખો. ગણિતના દાખલા કરવા શૂન્યમાંથી સર્જન કરવું સરવાળો કરવો હિસાબ કરવો ગણિતના દાખલા કરવા શૂન્યમાંથી સર્જન કરવું સરવાળો કરવો હિસાબ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) માનસિક આવેગવાળુ - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સ્પૃશહણીય સંવેગિક સ્થતપ્રજ્ઞ આવેગિક સ્પૃશહણીય સંવેગિક સ્થતપ્રજ્ઞ આવેગિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પરોઢિયે વહેલા જાગી લેવું હરિનું નામ. - રેખાંકિત ક્રિયાવિશેષણને ઓળખો. પ્રમાણવાચક રીતિવાચક સમયવાચક સ્થળવાચક પ્રમાણવાચક રીતિવાચક સમયવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "સચરાચર" નો સમાનાર્થી શબ્દ કયો છે ? વરસાદ વિશ્વ પ્રભાત મુસાફર વરસાદ વિશ્વ પ્રભાત મુસાફર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી દ્વંદ્વ સમાસનું દ્રષ્ટાંત ન હોય તેવા શબ્દસમૂહને ઓળખી બતાવો. સેવાપૂજા ઊઠબેઠ દાણોપાણી દ્વિવેદી સેવાપૂજા ઊઠબેઠ દાણોપાણી દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP