ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મતિ મરી જવી - રૂઢિપ્રયોગનો શો અર્થ થાય છે ?

બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી
મડાગાંઠ પડવી
બેધ્યાનપણામાંથી સ્વસ્થ થવું
મન મરી જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
અયોગ્ય સંધિ વિગ્રહ પસંદ કરો.

વિદ્યોત્તેજક : વિદ્યા + ઉત્તેજક
હૃદયૈકય : હૃદય + એક્ય
ગુણૌઘ : ગુણ + ઓઘ (ગુણનો પ્રવાહ)
અનૂત્તર : અનુ + ઉત્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
તારે કેવા ચોખા ખાવા, સડેલા કે ચડેલા ? - વાક્યમાં અલ્પવિરામ પછી કયું કૃદંત છે ?

ભૂતકૃદંત
વર્તમાનકૃદંત
હેત્વર્થકૃદંત
વિધ્યર્થકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP