ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયો શબ્દ સમાનાર્થીમાં નથી તે જણાવો. વખોડવું વણસવું બગડવું ખરાબ થવું વખોડવું વણસવું બગડવું ખરાબ થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઈન્દિરા પાણી રેડે છે - કર્મણી વાક્યરચના દર્શાવતો વિકલ્પ શોધો. ઈન્દિરા પાણી રેડાવે છે ઈન્દિરાને પાણી રેડવું છે ઈન્દિરા પાણી રેડે ઈન્દિરાથી પાણી રેડાય છે ઈન્દિરા પાણી રેડાવે છે ઈન્દિરાને પાણી રેડવું છે ઈન્દિરા પાણી રેડે ઈન્દિરાથી પાણી રેડાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આંદોલિત થઈ ઉઠવું - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ? આંદોલનમાં જોડાવું મેદાન છોડી જવું રોમાંચિત થઈ ઊઠવું ભાવવિભોર થવું આંદોલનમાં જોડાવું મેદાન છોડી જવું રોમાંચિત થઈ ઊઠવું ભાવવિભોર થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કાસાર' શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. દરિયો વરસાદ નદી તળાવ દરિયો વરસાદ નદી તળાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો માત્રામેળ છંદ નથી ? સોરઠો હરિગીત છપ્પો ભુજંગી સોરઠો હરિગીત છપ્પો ભુજંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જેમ કાચમાં રહે છે પારદર્શક્તા, તેમ તમે મારામાં આરપાર રહેતા. - રેખાયુક્ત પદો કયા પ્રકારનું ક્રિયાવિશેષણ કહેવાય ? સ્થળવાચક પ્રમાણવાચક નકારવાચક સમયવાચક સ્થળવાચક પ્રમાણવાચક નકારવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP