સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 104 નો ઘન ક૨વાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો મળે ? 6 2 8 4 6 2 8 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 223@431 સંખ્યામાં “@” ની જગ્યા પર નાનામાં નાની કઈ સંખ્યા મુકવાથી તે સંખ્યાને 9 વડે ભાગી શકાય છે ? 5 9 4 3 5 9 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો કોઈ એક સંખ્યામાં તેના બમણાના 75% ઉમેરતાં મળતી સંખ્યા 50 છે તો તે સંખ્યા કઈ ? 20 100 60 50 20 100 60 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો આપેલા અપૂર્ણાંકોને ચઢતા ક્રમમાં ગોઠવતા બીજા ક્રમે આવતી સંખ્યા કઈ ?17/19, 10/13, 13/15, 2/9, 3/8 3/8 10/13 13/15 2/9 3/8 10/13 13/15 2/9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 11111 × 11111 = ___ 123454321 12344321 1034321 1342341 123454321 12344321 1034321 1342341 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સંખ્યા 123A567 ને 11 વડે નિ:શેષ ભાગી શકાય છે. તો A ની કિંમત કેટલી હશે ? 0(Zero) 8 9 4 0(Zero) 8 9 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP