ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂપક અલંકારનું ઉદાહરણ શોધીને લખો. હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ ઊંઘતાને પાયે પગની જેલ વાગે છે રે વાગે છે રે વૃંદાવન મોરલી વાગે છે ફુલના જાણે શોભે ગાલિયા હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ ઊંઘતાને પાયે પગની જેલ વાગે છે રે વાગે છે રે વૃંદાવન મોરલી વાગે છે ફુલના જાણે શોભે ગાલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો કૃદંતનો પ્રકાર નથી ? આજ્ઞાર્થ સામાન્ય હેત્વર્થક વિધ્યર્થ આજ્ઞાર્થ સામાન્ય હેત્વર્થક વિધ્યર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી પ્રેરકવાક્ય શોધીને લખો. તેને બધાં દાખલા ગણવા પડશે તેણે દાખલા ગણાવડાવ્યા તે બધા દાખલા ગણશે તેણે બધા દાખલા ગણ્યા તેને બધાં દાખલા ગણવા પડશે તેણે દાખલા ગણાવડાવ્યા તે બધા દાખલા ગણશે તેણે બધા દાખલા ગણ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી નિપાત ન હોય તેવું વાક્ય શોધો. પુસ્તકાલયમાં આવો પણ અવાજ ન કરશો. આજે સવારથી ધરતીને પણ વરસાદની રાહ છે! વિશ્વ દોટ મૂકી રહ્યું છે આપણે પણ દોડવાનું છે. બપોરી વેળા એક ચકલુંય ફરકતું નથી. પુસ્તકાલયમાં આવો પણ અવાજ ન કરશો. આજે સવારથી ધરતીને પણ વરસાદની રાહ છે! વિશ્વ દોટ મૂકી રહ્યું છે આપણે પણ દોડવાનું છે. બપોરી વેળા એક ચકલુંય ફરકતું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી વિરોધી અર્થ આપતી કહેવતોમાંથી કયું વિગતજૂથ ખોટું છે ? માગ્યા કરતાં મરવું ભલું - બળિયાના બે ભાગ ઝાઝા હાથ રળિયામણા - ઝાઝી સુયાણીએ વેતર વંઠે બોલે તેના બોર વેચાય - ન બોલ્યામાં નવ ગુણ સાઠે બુદ્ધિ નાઠી - ઘરડાં ગાડા વાળે માગ્યા કરતાં મરવું ભલું - બળિયાના બે ભાગ ઝાઝા હાથ રળિયામણા - ઝાઝી સુયાણીએ વેતર વંઠે બોલે તેના બોર વેચાય - ન બોલ્યામાં નવ ગુણ સાઠે બુદ્ધિ નાઠી - ઘરડાં ગાડા વાળે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મંદાકાન્તા છંદની પંકિત શોધીને લખો કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો સમુદ્રમાં ભણી ઉપડયા કમરને કસી રંગથી કાળી ધોળી રાતી ગાય,પીએ પાણી ચરવા જાય. છે કો મારૂ અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો સમુદ્રમાં ભણી ઉપડયા કમરને કસી રંગથી કાળી ધોળી રાતી ગાય,પીએ પાણી ચરવા જાય. છે કો મારૂ અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP