ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શબ્દસમૂહોને બદલે એક શબ્દ વાપરવાથી ભાષાની લખવાની બોલવાની અભિવ્યક્તિમાં શું આવે છે ?

લાઘવ
અર્યછાયા
ચમત્કૃતિ
ભાવપલટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો.
સાંદીપનિ

સ્ + આં + દ્ + ય્ + ઈ + પ્ + અ + ન્ + ઈ
સ્ + અ + દ્ + ઈ + પ્ + આ + ન્ + ઈ
સ્ + આં + દ્ + ઈ + પ્ + અ + ન્ + ઈ
સ્ + આ + દ્ + ઈ + પ્ + અ + ન + ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મહેનત સંજ્ઞાનો પ્રકાર દર્શાવો.

જાતિવાચક સંજ્ઞા
વ્યક્તિવાચક સંજ્ઞા
દ્રવ્યવાચક સંજ્ઞા
ભાવવાચક સંજ્ઞા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP