કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં TB પાર્ટનરશિપ બોર્ડના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

પ્રો. અનિલ સહસ્ત્રબુદ્ધે
બલરામ ભાર્ગવ
ડૉ.હર્ષવર્ધન
ડૉ. ગુરબચનસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ભારતીય નૌકાદળની ત્રીજી સ્ટીલ્ધ સ્કોર્પીન ક્લાસ સબમરીન INS કરંજ નેવલ ડોકયાર્ડ મુંબઈ ખાતે તૈનાત કરાઈ છે. INS કરંજ મૂળ કયા દેશની સબમરીન છે ?

ફ્રાંસ
રશિયા
અમેરિકા
ઈઝરાયેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મૈત્રી સેતુનું ઉદ્દઘાટન કર્યું. મૈત્રી સેતુ ભારતના કયા રાજ્યને બાંગ્લાદેશ સાથે જોડે છે ?

આસામ
ત્રિપુરા
મેઘાલય
પશ્ચિમ બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ISROએ સેટેલાઈટ ડેટાનો ઉપયોગ કરીને એર ક્વોલિટીની દેખરેખ રાખવા માટે કયા દેશની સ્પેસ એજન્સી સાથે ભાગીદારી કરી છે ?

અમેરિકા
ઈઝરાયેલ
રશિયા
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP