કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો અર્જુન સહાયક પ્રોજેક્ટ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? ઉત્તર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં ગંગા ડોલ્ફિનની હત્યા કરવામાં આવી. ગંગા ડોલ્ફિનનો શિકાર કરવો વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 અંતર્ગત દંડનીય ગુનો બને છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં ગંગા ડોલ્ફિનની હત્યા કરવામાં આવી. ગંગા ડોલ્ફિનનો શિકાર કરવો વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 અંતર્ગત દંડનીય ગુનો બને છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા દેશો વચ્ચે સૈન્ય યુદ્ધાભ્યાસ દુસ્તલિક (Dustlik)ની બીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું ? ભારત - ફ્રાન્સ ભારત - બાંગ્લાદેશ ભારત - સાઉદી અરેબિયા ભારત - ઉજબેકિસ્તાન ભારત - ફ્રાન્સ ભારત - બાંગ્લાદેશ ભારત - સાઉદી અરેબિયા ભારત - ઉજબેકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી બામિયાન બુદ્ધ પ્રતિમાઓ કયા દેશમાં આવેલી છે ? અફઘાનિસ્તાન ઈન્ડોનેશિયા તાઈવાન ચીન અફઘાનિસ્તાન ઈન્ડોનેશિયા તાઈવાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા દેશને પાછળ છોડીને અમેરિકા ભારતનો બીજો સૌથી મોટો કૂડ ઓઈલ સપ્લાયર દેશ બની ગયો છે ? વેનેઝુએલા કુવૈત ઈરાન સાઉદી અરેબિયા વેનેઝુએલા કુવૈત ઈરાન સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) સ્ટેટ ઓફ ઈન્ડિયાઝ એન્વાયર્નમેન 2021 અહેવાલ અનુસાર, સતત વિકાસમાં વૈશ્વિક સ્તરે ભારતનો ક્રમ કેટલામો છે ? 102 88 76 117 102 88 76 117 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP