કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં મહિલાઓને વધુ સારી સેવાઓ પ્રદાન કરવાના ઉદ્દેશથી બજેટમાં જેન્ડર બજેટ સામેલ કરનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે ? હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્યે ITI અને પોલિટેકનિક કોલેજોમાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા માટે એક અલગ વિભાગ શરૂ કરવાની ઘોષણા કરી ? તમિલનાડુ ઓડિશા બિહાર કર્ણાટક તમિલનાડુ ઓડિશા બિહાર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ભારતની સંરક્ષણ અધિગ્રહણ પરિષદે કયા દેશ સાથે સશસ્ત્ર ડ્રોન અને પ્રોજેક્ટ 75(I) અંતર્ગત અદ્યતન સબમરીન માટે મલ્ટિબિલિયન સોદો કર્યો છે ? ઈઝરાયેલ રશિયા ફ્રાંસ અમેરિકા ઈઝરાયેલ રશિયા ફ્રાંસ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં રાજ્યમાં રોકાણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી કયા રાજ્યે તમામ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સિઝ(DIPA) સ્થાપવાનો નિર્ણય કર્યો છે ? કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ ઓડિશા કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે જળ સહયોગ અંગે મેમોરેન્ડમ ઓફ કોર્પોરેશન (MoC) પર હસ્તાક્ષર કર્યા છે ? નેપાળ ઓસ્ટ્રેલિયા જર્મની જાપાન નેપાળ ઓસ્ટ્રેલિયા જર્મની જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે પસંદ કરો. 18 માર્ચના રોજ ઓર્ડનન્સ ફેક્ટરી મનાવાયો. આપેલ તમામ ભારતમાં વર્તમાનમાં 41 ઓર્ડનન્સ ફેકટરીઓ આવેલી છે. ભારતની પ્રથમ ઓર્ડનન્સ ફેક્ટરી વર્ષ 1801માં કોલકાતામાં સ્થપાઈ હતી. 18 માર્ચના રોજ ઓર્ડનન્સ ફેક્ટરી મનાવાયો. આપેલ તમામ ભારતમાં વર્તમાનમાં 41 ઓર્ડનન્સ ફેકટરીઓ આવેલી છે. ભારતની પ્રથમ ઓર્ડનન્સ ફેક્ટરી વર્ષ 1801માં કોલકાતામાં સ્થપાઈ હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP