કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. ભારતીય સંસદે રાજ્યસભા TV અને લોકસભા TVનું વિલિનીકરણ કરી સંકલિત ચેનલ સંસદ TVનું ગઠન કર્યું. સંસદ TVના CEO તરીકે રવિ કપૂરની નિયુક્તિ કરવામાં આવી છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ભારતીય સંસદે રાજ્યસભા TV અને લોકસભા TVનું વિલિનીકરણ કરી સંકલિત ચેનલ સંસદ TVનું ગઠન કર્યું. સંસદ TVના CEO તરીકે રવિ કપૂરની નિયુક્તિ કરવામાં આવી છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ(NCSC)ના છઠ્ઠા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? વિજય સાંપલા રામ કઠેરિયા થાવરચંદ ગેહલોત જ્યોર્જ બેકર વિજય સાંપલા રામ કઠેરિયા થાવરચંદ ગેહલોત જ્યોર્જ બેકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે કયા દેશમાં આયોજિત બહુરાષ્ટ્રીય હવાઈ અભ્યાસ ડેઝર્ટ ફ્લેગ VIમાં ભાગ લીધો ? UAE બાંગ્લાદેશ સાઉદી અરેબિયા માલદીવ UAE બાંગ્લાદેશ સાઉદી અરેબિયા માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં નિધન પામેલા વરિષ્ઠ ભારતીય એથ્લેટ ઈશરસિંહ દેયોલને કયા વર્ષે ધ્યાનચંદ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો ? વર્ષ 2007 વર્ષ 2009 વર્ષ 2011 વર્ષ 2005 વર્ષ 2007 વર્ષ 2009 વર્ષ 2011 વર્ષ 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે કયા દેશ પાસેથી 4 હેરોન TP-મીડિયમ એલ્ટિટયૂડ લૉન્ગ એન્ડ્યુરન્સ (MALE)અનમેન્ડ એરિયલ વ્હીકલને 3 વર્ષ માટે ભાડે લીધા છે ? ઈઝરાયેલ રશિયા ફ્રાંસ અમેરિકા ઈઝરાયેલ રશિયા ફ્રાંસ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ગુજરાત સરકારે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની જાહેરાત કરેલી છે જે યોજનાના પ્રથમ તબક્કામાં કયા જિલ્લાની બીનઉપજાઉ જમીનને ધ્યાને લેવાશે ? કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સુરેન્દ્રનગર, ભાવનગર, કચ્છ, મહીસાગર, અરવલ્લી પોરબંદર, જામનગર, ભરૂચ, નર્મદા, રાજકોટ ભાવનગર, સુરત, જામનગર, કચ્છ, આણંદ કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સુરેન્દ્રનગર, ભાવનગર, કચ્છ, મહીસાગર, અરવલ્લી પોરબંદર, જામનગર, ભરૂચ, નર્મદા, રાજકોટ ભાવનગર, સુરત, જામનગર, કચ્છ, આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP