બાયોલોજી (Biology) બધા જ પ્રકારની સમમિતિ ધરાવતો સમુદાય કયો છે ? પ્રજીવ નુપૂરક સંધિપાદ પૃથુકૃમિ પ્રજીવ નુપૂરક સંધિપાદ પૃથુકૃમિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઊભયલિંગી પ્રાણીઓમાં કોનો સમાવેશ થાય છે ? આપેલ તમામ યકૃતકૃમિ અળસિયું જળો આપેલ તમામ યકૃતકૃમિ અળસિયું જળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિકોષમાં દ્વિતીય કોષદીવાલમાં કયાં દ્રવ્યોનું સ્થૂલન હોય છે ? લિગ્નિન આપેલ તમામ સુબેરીન હેમીસેલ્યુલોઝ લિગ્નિન આપેલ તમામ સુબેરીન હેમીસેલ્યુલોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એસ્ટરબંધ રચવા ક્યા જૂથની હાજરી જરૂરી છે ? C = 0 અને - COOH - NH2 અને - OH - COOH અને - OH >C = 0 અને - OH C = 0 અને - COOH - NH2 અને - OH - COOH અને - OH >C = 0 અને - OH ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રોટીનની લાંબી શૃંખલામાં કોના દ્વારા નિર્માણ પામે છે ? પ્યુરીન પિરીમિડીન શર્કરા એમિનોએસિડ પ્યુરીન પિરીમિડીન શર્કરા એમિનોએસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સેલ્યુલેઝ ઉત્સેચકની સેલ્યુલોઝ પર પ્રક્રિયા થવાથી અંતે કઈ નીપજ મળે છે ? ફ્રુક્ટોઝ ગ્લાયકોજન સ્ટાર્ચ ગ્લુકોઝ ફ્રુક્ટોઝ ગ્લાયકોજન સ્ટાર્ચ ગ્લુકોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP