બાયોલોજી (Biology) જ્યોતકોષો કયા કાર્ય સાથે સંકળાયેલા છે ? પરિવહન પાચન શ્વસન ઉત્સર્જન પરિવહન પાચન શ્વસન ઉત્સર્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અળસિયાં અને વંદામાં કઈ એક રચના સમાન છે ? શ્વાસનળી બંધ રુધિરાભિસરણતંત્ર ઉત્સર્ગિકા વક્ષચેતારજ્જુ શ્વાસનળી બંધ રુધિરાભિસરણતંત્ર ઉત્સર્ગિકા વક્ષચેતારજ્જુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વર્ગીકરણના દરેક ચરણને શું કહે છે ? વર્ગ કક્ષા શ્રેણી વર્ગક વર્ગ કક્ષા શ્રેણી વર્ગક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પુષ્પ, ફળ તેમજ બીજના વિવિધ રંગો શેને આભારી છે ? એન્થ્રોસાયેનીન આપેલ તમામ કેરોટીન ઝેન્થોફિલ એન્થ્રોસાયેનીન આપેલ તમામ કેરોટીન ઝેન્થોફિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લિપિડ માટે ઉત્તમ દ્રાવક સાચું જૂથ કયું ? ક્લોરૉફોર્મ, બેન્ઝીન, ઈથર પાણી, ક્લોરોફોર્મ, આલ્કોહોલ આલ્કોહોલ, પાણી, બેન્ઝીન આલ્કોહોલ, HCL, ઈથર ક્લોરૉફોર્મ, બેન્ઝીન, ઈથર પાણી, ક્લોરોફોર્મ, આલ્કોહોલ આલ્કોહોલ, પાણી, બેન્ઝીન આલ્કોહોલ, HCL, ઈથર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હનુવિહીન, ચૂષમુખામાં કોનો સમાવેશ થાય છે ? લેમ્પ્રી અને હૅગફિશ હેગફિશ, સાલ્પા સાલ્પા, એસિડિયા સિલ્વરફિશ, જેલીફિશ લેમ્પ્રી અને હૅગફિશ હેગફિશ, સાલ્પા સાલ્પા, એસિડિયા સિલ્વરફિશ, જેલીફિશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP