બાયોલોજી (Biology) માનવમાં અંત:પરોપજીવન ગુજારતો સમુદાય કયો છે ? સંધિપાદ નુપૂરક પૃથુકૃમિ મૃદુકાય સંધિપાદ નુપૂરક પૃથુકૃમિ મૃદુકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પેશીના ગુણધર્મનો આધાર કઈ બાબત પર છે ? કોષોની આંતરક્રિયા કોષોના બંધારણ કોષના કાર્ય કોષની ગોઠવણી કોષોની આંતરક્રિયા કોષોના બંધારણ કોષના કાર્ય કોષની ગોઠવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લીલમાં ખોરાકનો સંચય કયા સ્વરૂપે થાય છે ? લિપિડ પ્રોટીન ન્યુક્લિઈક ઍસિડ સ્ટાર્ચ લિપિડ પ્રોટીન ન્યુક્લિઈક ઍસિડ સ્ટાર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સ્તરકવચી પ્રાણીના શ્વસન રંજકદ્રવ્યના બંધારણમાં રહેલું ખનીજ તત્ત્વ કયું છે ? Zn Cu Fe Mo Zn Cu Fe Mo ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મત્સ્ય શેનું બનેલું બર્હિકંકાલ ધરાવે છે ? ભીંગડા અસ્થિ વાળ કાસ્થિ ભીંગડા અસ્થિ વાળ કાસ્થિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સહઘટક એટલે શું ? આપેલ તમામ અકાર્બનિક ઘટકો ઉત્સેચકના બંધારણનો બિનપ્રોટીન ભાગ એપોએન્ઝાઈમ આપેલ તમામ અકાર્બનિક ઘટકો ઉત્સેચકના બંધારણનો બિનપ્રોટીન ભાગ એપોએન્ઝાઈમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP