બાયોલોજી (Biology) સૌપ્રથમ ચેતાતંત્ર ધરાવતો સમુદાય કયો છે ? સંધિપાદ નુપૂરક મૃદુકાય કોષઠાંત્રિ સંધિપાદ નુપૂરક મૃદુકાય કોષઠાંત્રિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ક્લેમિડોમોનાસમાં કેટલા હરિતકણ હોય છે ? ચાર એક ત્રણ બે ચાર એક ત્રણ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ગુજરાતમાં ક્યાં બોટનિકલ ગાર્ડન આવેલ છે ? વડોદરા ડાંગ સાપુતારા વઘઈ વડોદરા ડાંગ સાપુતારા વઘઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ક્લોરોફિલના બંધારણીય ઘટક તરીકે વર્તતું ખનીજ તત્ત્વ કયું છે ? નાઈટ્રોજન મેગ્નેશિયમ કેલ્શિયમ સલ્ફર નાઈટ્રોજન મેગ્નેશિયમ કેલ્શિયમ સલ્ફર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બીજીધારી પરંતુ ફળવિહીન વનસ્પતિ કઈ છે ? ઓરોકેરીયા સૂર્યમુખી મકાઈ સેલાજીનેલા ઓરોકેરીયા સૂર્યમુખી મકાઈ સેલાજીનેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ડેરી-વ્યવસાયમાં પશુપાલકો કેન્દ્ર સ્થાને છે કારણ કે, તેમની પ્રોડક્સનો દેશવિદેશમાં વેચાણ થાય છે. તેમને કારણે ડેરીઉદ્યોગમાં શ્વેતક્રાંતિ આવી છે. તે સારી ઓલાદના પશુઓ રાખે છે. તેઓ દૂધની વિવિધ પ્રોડક્સ તૈયાર કરે છે. તેમની પ્રોડક્સનો દેશવિદેશમાં વેચાણ થાય છે. તેમને કારણે ડેરીઉદ્યોગમાં શ્વેતક્રાંતિ આવી છે. તે સારી ઓલાદના પશુઓ રાખે છે. તેઓ દૂધની વિવિધ પ્રોડક્સ તૈયાર કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP