બાયોલોજી (Biology) સંધિપાદ સમુદાયનાં પ્રાણીઓ પ્રસવની દ્રષ્ટિએ કેવાં છે ? અંડપ્રસવી અપત્યઅંડપ્રસવી અપત્યઅંડપ્રસવી અને અંડપ્રસવી અપત્યપ્રસવી અંડપ્રસવી અપત્યઅંડપ્રસવી અપત્યઅંડપ્રસવી અને અંડપ્રસવી અપત્યપ્રસવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષવિભાજન દરમિયાન ત્રાંકતંતુઓ રંગસૂત્રોની સાથે જે સ્થાને જોડાણ ધરાવે છે. તેને શું કહેવાય ? કાઈનેટોકોર ક્રોમોમિયર ક્રોમોસેન્ટર સેન્ટ્રિઓલ કાઈનેટોકોર ક્રોમોમિયર ક્રોમોસેન્ટર સેન્ટ્રિઓલ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: કાઈનેટોકોર પ્રોટીનયુક્ત આવરણ જેની સાથે ત્રાંકતંતુ જોડાય છે.)
બાયોલોજી (Biology) કઈ રચના વનસ્પતિ અને પ્રાણીકોષોમાં જુદા-જુદા ઉત્સેચકો ધરાવે છે ? લાઈસોઝોમ કોષકેન્દ્રીકા કોષકેન્દ્ર સૂક્ષ્મકાય લાઈસોઝોમ કોષકેન્દ્રીકા કોષકેન્દ્ર સૂક્ષ્મકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સમુદાયમાં દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓનો સમાવેશ થાય છે ? પૃથુકૃમિ કોષ્ઠાન્ત્રી શૂળત્વચી મૃદુકાય પૃથુકૃમિ કોષ્ઠાન્ત્રી શૂળત્વચી મૃદુકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) રંગસૂત્ર માટે અસત્ય વિધાન જણાવો. આપેલ તમામ ન્યુક્લિઈક ઍસિડનો મુખ્ય ઘટક દરેક સજીવમાં વારસાગત લક્ષણ માટે જવાબદાર કોષન કોષકેન્દ્રમાં આવેલ જનીન ધરાવતી સૂક્ષ્મ રચના આપેલ તમામ ન્યુક્લિઈક ઍસિડનો મુખ્ય ઘટક દરેક સજીવમાં વારસાગત લક્ષણ માટે જવાબદાર કોષન કોષકેન્દ્રમાં આવેલ જનીન ધરાવતી સૂક્ષ્મ રચના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સિક્વોયામાં કોષરસવિભાજન સમયે નિર્માણ પામતું મધ્યપટલ શેનું બને છે ? પેક્ટિન લિગ્નીન કાઈટીન સેલ્યુલોઝ પેક્ટિન લિગ્નીન કાઈટીન સેલ્યુલોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP