કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં મહાશિવરાત્રીના દિવસે 'હેરાથ તહેવાર' મનાવાયો ? પુડુચેરી હરિયાણા જમ્મુ - કાશ્મીર કર્ણાટક પુડુચેરી હરિયાણા જમ્મુ - કાશ્મીર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) પૃથ્વી અવલોકન ઉપગ્રહ TRISHNA ( થર્મલ ઈન્ફ્રારેડ ઈમેજિંગ સેટેલાઈટ ફોર હાઈ-રિઝોલ્યુશન નેચરલ રિસોર્સ એસેસમેન્ટ) વિકસિત કરવા માટે કયા દેશની સ્પેસ એજન્સીએ ISRO સાથે હાથ મિલાવ્યા ? જાપાન અમેરિકા ફ્રાન્સ રશિયા જાપાન અમેરિકા ફ્રાન્સ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા દેશે અવકાશ ક્ષેત્રે વૈશ્વિક શક્તિઓ વચ્ચે વધી રહેલી સ્પર્ધાના પગલે ઉપગ્રહોની સંરક્ષણ ક્ષમતાનું પરીક્ષણ કરવા માટે 'એસ્ટરએક્સ' (AsterX) અવકાશ સૈન્ય અભ્યાસ યોજ્યો હતો ? ચીન અમેરિકા ઈઝરાયેલ ફ્રાન્સ ચીન અમેરિકા ઈઝરાયેલ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો હીરાકુંડ ડેમ કઈ નદી પર આવેલો છે ? મહાનદી ગંગા કૃષ્ણા કાવેરી મહાનદી ગંગા કૃષ્ણા કાવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાએ કયા દેશ સાથે પર્શિયન અખાતમાં ઓપરેશન સંકલ્પ અંતર્ગત પેસેજ એક્સરસાઈઝ (PASSEX) નું આયોજન કર્યું હતું ? બેહરિન ઓમાન UAE કતાર બેહરિન ઓમાન UAE કતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના વિધાનો પૈકી કયું / કયા વિધાન / વિધાનનો સાચું / સાચાં છે તે જણાવો. બ્રિક્સના આર્થિક અને વેપારના મુદ્દાઓ અંગેના સંપર્ક જૂથની પ્રથમ બેઠક ચીનની અધ્યક્ષતામાં યોજાઈ. આપેલ બંને એક પણ નહીં તેની થીમ બ્રિક્સ@15 : ઈન્ટ્રા બ્રિક્સ કોઓપરેશન ફોર કન્ટિન્યૂટી, કોન્સોલિડેશન એન્ડ કન્સેન્સસ હતી. બ્રિક્સના આર્થિક અને વેપારના મુદ્દાઓ અંગેના સંપર્ક જૂથની પ્રથમ બેઠક ચીનની અધ્યક્ષતામાં યોજાઈ. આપેલ બંને એક પણ નહીં તેની થીમ બ્રિક્સ@15 : ઈન્ટ્રા બ્રિક્સ કોઓપરેશન ફોર કન્ટિન્યૂટી, કોન્સોલિડેશન એન્ડ કન્સેન્સસ હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP