બાયોલોજી (Biology) ઉડ્ડયન ન કરી શકતા વિહંગ કયા છે ? મોર ઈમુ શાહમૃગ અને ઈમુ શાહમૃગ મોર ઈમુ શાહમૃગ અને ઈમુ શાહમૃગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષરસમાં DNAનું સ્વયંજનન આ તબક્કામાં થાય છે. S તબક્કો G1 ભાજનાવસ્થા G2 S તબક્કો G1 ભાજનાવસ્થા G2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જળોમાં શ્વસનરંજક હિમોગ્લોબીન ક્યાં આવેલું હોય છે ? શ્વેતકણ ત્રાકકણ રુધિરરસ રક્તકણ શ્વેતકણ ત્રાકકણ રુધિરરસ રક્તકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આદિકોષકેન્દ્રી રિબોઝોમ્સનો વ્યાસ કેટલો હોય છે ? 30 nm 20 nm 28 nm 25 nm 30 nm 20 nm 28 nm 25 nm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોને વર્ગીકરણના એકમ તરીકેના સંદર્ભમાં લેવામાં આવે છે ? સૃષ્ટિ શ્રેણી વર્ગ કક્ષા સૃષ્ટિ શ્રેણી વર્ગ કક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) રંગસૂત્રની સંખ્યા, કદ અને આકાર અવલોકન કરવાની સૌથી સારી અવસ્થા કઈ છે ? પૂર્વાવસ્થા આંતરાવસ્થા ભાજનાન્તિમાવસ્થા ભાજનાવસ્થા પૂર્વાવસ્થા આંતરાવસ્થા ભાજનાન્તિમાવસ્થા ભાજનાવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP