બાયોલોજી (Biology) સમતાપી ચતુષ્પાદ પ્રાણીવર્ગમાં કોનો સમાવેશ થાય છે ? ઊભયજીવી - વિહંગ ઊભયજીવી - સરિસૃપ સસ્તન - વિહંગ સરીસૃપ - સસ્તન ઊભયજીવી - વિહંગ ઊભયજીવી - સરિસૃપ સસ્તન - વિહંગ સરીસૃપ - સસ્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બાલાનોગ્લોસસમાં શરીર કયા ભાગોમાં વહેંચાયેલ છે ? આપેલ તમામ સૂંઢ ધડ ગ્રીવા આપેલ તમામ સૂંઢ ધડ ગ્રીવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ન્યુક્લિઈક ઍસિડના બંધારણ માટે કોની હાજરી જરૂરી છે ? ફોસ્ફોડાયએસ્ટર બંધ ડાય-સલ્ફાઈડ બંધ પેપ્ટાઈડ બંધ એસ્ટર બંધ ફોસ્ફોડાયએસ્ટર બંધ ડાય-સલ્ફાઈડ બંધ પેપ્ટાઈડ બંધ એસ્ટર બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌપ્રથમ ‘કોષ’ નામ કોણે આપ્યું ? સ્લીડન - શ્વૉન રોબર્ટ હુક વિર્શોવ રૉબર્ટ બ્રાઉન સ્લીડન - શ્વૉન રોબર્ટ હુક વિર્શોવ રૉબર્ટ બ્રાઉન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) Zn કોની ક્રિયાશીલતા માટે જરૂરી છે ? હાઈડ્રોજીનેઝ ગ્લુકોઝ ફૉસ્ફેટેઝ નાઈટ્રોજીનેઝ કાર્બનિક એનહાઈડ્રેઝ હાઈડ્રોજીનેઝ ગ્લુકોઝ ફૉસ્ફેટેઝ નાઈટ્રોજીનેઝ કાર્બનિક એનહાઈડ્રેઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કાર્બોદિતયુક્ત સંયુગ્મી પ્રોટીન કયું છે ? મેટેલોપ્રોટીન ઈરીથ્રોપ્રોટીન લિપોપ્રોટીન ગ્લાયકોપ્રોટીન મેટેલોપ્રોટીન ઈરીથ્રોપ્રોટીન લિપોપ્રોટીન ગ્લાયકોપ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP