બાયોલોજી (Biology) કયું પ્રાણી અસમતાપી છે ? કાંગારું પેંગ્વિન વહેલ કાચબો કાંગારું પેંગ્વિન વહેલ કાચબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મહત્તમ જાતિઓને સાંકળતી પૃથ્વી પરની પ્રથમ ક્રમે આવતી વનસ્પતિ કઈ છે ? ત્રિઅંગી આવૃત બીજધારી અનાવૃત બીજધારી દ્વિઅંગી ત્રિઅંગી આવૃત બીજધારી અનાવૃત બીજધારી દ્વિઅંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવોનાં વૈજ્ઞાનિક નામ માટે કઈ પદ્ધતિ જાણીતી છે ? દ્વિનામી નામકરણ આદર્શ વર્ગીકરણ નૂતન વર્ગીકરણ પાંચસૃષ્ટિ વર્ગીકરણ દ્વિનામી નામકરણ આદર્શ વર્ગીકરણ નૂતન વર્ગીકરણ પાંચસૃષ્ટિ વર્ગીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ વનસ્પતિ-જૂથમાં જન્યુજનક મુખ્ય અને બીજાણુજનક ગૌણ તેમજ એકબીજાને એકાંતરે છે ? દ્વિઅંગી આવૃત બીજધારી ત્રિઅંગી અનાવૃત બીજધારી દ્વિઅંગી આવૃત બીજધારી ત્રિઅંગી અનાવૃત બીજધારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષરસકંકાલના કયા તંતુઓ છાબ રચે છે ? સૂક્ષ્મનલિકા પટલીયનલિકા મધ્યવર્તીતતું સૂક્ષ્મ તંતુ સૂક્ષ્મનલિકા પટલીયનલિકા મધ્યવર્તીતતું સૂક્ષ્મ તંતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ગર્ભીયકોષોના વિભેદનથી પેશીઓ બને અને અંગો બને આ સમગ્ર પ્રક્રિયાને શું કહે છે ? પરિવર્તન અંગજનન પેશીનિર્માણ વિકાસ પરિવર્તન અંગજનન પેશીનિર્માણ વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP