બાયોલોજી (Biology) નીચેનામાંથી વિહંગમાં કયું અંગ ગેરહાજર અને રૂપાંતરિત છે ? અગ્રઉપાંગ સ્કંધમેખલા નિતંબમેખલા પશ્વઉપાંગ અગ્રઉપાંગ સ્કંધમેખલા નિતંબમેખલા પશ્વઉપાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિના નમૂનાને સૂકવવા માટે વપરાતું પેપર કયું છે ? ફિલ્ટર પેપર પાર્ચમેન્ટ પેપર બ્લોટિંગ પેપર ક્રોમેટોગ્રાફી પેપર ફિલ્ટર પેપર પાર્ચમેન્ટ પેપર બ્લોટિંગ પેપર ક્રોમેટોગ્રાફી પેપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એકકોષી લીલનું ઉદાહરણ નીચેનામાંથી કઈ લીલ છે ? નોસ્ટોક સ્પાયરોગાયરા ક્લેમિડોમોનાસ ઓસીલેટોરિયા નોસ્ટોક સ્પાયરોગાયરા ક્લેમિડોમોનાસ ઓસીલેટોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ભારતમાં મહાકાય વડ ક્યાં આવેલ છે ? ઇન્ડિયન બોટાનિકલ ગાર્ડન નેશનલ બોટનિકલ ગાર્ડન લૉઈડ બોટનિકલ ગાર્ડન રોયલ બોટનિકલ ગાર્ડન ઇન્ડિયન બોટાનિકલ ગાર્ડન નેશનલ બોટનિકલ ગાર્ડન લૉઈડ બોટનિકલ ગાર્ડન રોયલ બોટનિકલ ગાર્ડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વિરોઈડ્સની શોધ કયા વૈજ્ઞાનિકે કરી ? વ્હીટેકર લિનિયસ ઈવાનોવ્સકી ડાયનર વ્હીટેકર લિનિયસ ઈવાનોવ્સકી ડાયનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અશ્મિભૂત અનાવૃત બીજધારી વનસ્પતિ કઈ છે ? સાયકસ મોરપીંછ પાઈનસ બેનિટાઈટિસ સાયકસ મોરપીંછ પાઈનસ બેનિટાઈટિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP