બાયોલોજી (Biology) નીચેનામાંથી કોને ઊભયજીવી તરીકે વર્ગીકૃત કરી શકાય નહિ ? સાલામાન્ડર દેડકો ઈકથીઓફિશ કાચબો સાલામાન્ડર દેડકો ઈકથીઓફિશ કાચબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નાલિપગનું કાર્ય શું કરે છે ? પાચન પ્રચલન શ્વસન પ્રજનન પાચન પ્રચલન શ્વસન પ્રજનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નવી જાતિના સર્જન માટે કયું લક્ષણ જવાબદાર હોય છે ? ભિન્નતા મૃત્યુ અનુકૂલન સંગઠન ભિન્નતા મૃત્યુ અનુકૂલન સંગઠન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સસ્તન વર્ગનાં પ્રાણીઓમાં બર્હિકંકાલ તરીકે કઈ રચના આવેલ છે ? વાળ આપેલ તમામ શીંગડાં નખ અને ખરી વાળ આપેલ તમામ શીંગડાં નખ અને ખરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષમાં પેપ્ટાઇડનું સંશ્લેષણ ક્યાં થાય છે. લાઇસોઝોમ રિબોઝોમ કણાભસૂત્ર હરિતકણ લાઇસોઝોમ રિબોઝોમ કણાભસૂત્ર હરિતકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પોષણની દ્રષ્ટિએ ફૂગનો સમાવેશ શેમાં થાય છે ? આપેલ તમામ પરોપજીવી અને મૃતોપજીવી એક પણ નહિ પરપોષી આપેલ તમામ પરોપજીવી અને મૃતોપજીવી એક પણ નહિ પરપોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP