ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) રસાયણો, સ્ટીલ કાસ્ટિંગ, ખનીજતેલ શુદ્ધિકરણમાં, વગેરેમાં ઉપયોગમાં લેવાતું બેન્ટોનાઈટ ખનીજ ગુજરાતના કયા જિલ્લામાં મોટા પ્રમાણમાં મળી આવે છે ? પાટણ પોરબંદર ભાવનગર સુરેન્દ્રનગર પાટણ પોરબંદર ભાવનગર સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના સમુદ્ર તટની અંદાજિત લંબાઈ કેટલી છે ? 1200 KM 800 KM 1600 KM 2000 KM 1200 KM 800 KM 1600 KM 2000 KM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે ? જુનાગઢ ભરૂચ સાબરકાંઠા ચરોતર જુનાગઢ ભરૂચ સાબરકાંઠા ચરોતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ચીડના વૃક્ષના રસમાંથી નીચે પૈકી શું બનાવવામાં આવે છે ? લાખ ટર્પેન્ટાઈન નેતર સાબુદાણા લાખ ટર્પેન્ટાઈન નેતર સાબુદાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વૌઠા શેના માટે જાણીતું છે પાંચ નદીના સંગમ માટે સાત નદીના સંગમ માટે ચાર નદીના સંગમ માટે હવા ખાવાના સ્થળ માટે પાંચ નદીના સંગમ માટે સાત નદીના સંગમ માટે ચાર નદીના સંગમ માટે હવા ખાવાના સ્થળ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) અમરકંટક માંથી કઈ નદી નીકળે છે ? સાબરમતી નર્મદા મહી તાપી સાબરમતી નર્મદા મહી તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP