GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતમાં "સુપર કમ્પ્યુટરના પિતા" તરીકે કોણ જાણીતું છે ? સામ પિત્રોડા વિજય ભાટકર નારાયણ મૂર્તિ નંદન-નિલેકણી સામ પિત્રોડા વિજય ભાટકર નારાયણ મૂર્તિ નંદન-નિલેકણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) દાદરા અને નગરહવેલી કેન્દ્રશાસિત પ્રદેશ કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમાં આવે છે ? કેરલ ઉચ્ચ ન્યાયાલય બોમ્બે ઉચ્ચ ન્યાયાલય કલકત્તા ઉચ્ચ ન્યાયાલય મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય કેરલ ઉચ્ચ ન્યાયાલય બોમ્બે ઉચ્ચ ન્યાયાલય કલકત્તા ઉચ્ચ ન્યાયાલય મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) MS Power Point માં Speaker Notes ઉમેરવા માટે કયા વ્યૂનો ઉપયોગ કરવામાં આવે છે ? Notes Page view Speaker Notes view Comment Notes view Action Page view Notes Page view Speaker Notes view Comment Notes view Action Page view ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય સંવિધાનની જોગવાઈ અનુસાર કોઈ રાજ્યના રાજ્યપાલને તે રાજ્યની લગોલગ આવેલા કોઈ સંઘ રાજ્યક્ષેત્રના વહીવટકર્તા તરીકે નીમવાની સત્તા કોને આપવામાં આવેલ છે ? રાષ્ટ્રપતિ રાજ્યસભા કેન્દ્રીય કેબિનેટ લોકસભા રાષ્ટ્રપતિ રાજ્યસભા કેન્દ્રીય કેબિનેટ લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કયા મહાનુભાવને ગુજરાત રાજ્યના અધ્યક્ષ થવાનું સૌભાગ્ય બે વખત સાંપડયું છે ? શશીકાંત લાખાણી મનુભાઈ પાલખીવાલા કુંદનલાલ ધોળકીયા નટવરલાલ શાહ શશીકાંત લાખાણી મનુભાઈ પાલખીવાલા કુંદનલાલ ધોળકીયા નટવરલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સંધિ છોડો.નિર્ણય નિસ + ણય નિસ્ + નય નિસ્ + અનય નિસ્ + ણય નિસ + ણય નિસ્ + નય નિસ્ + અનય નિસ્ + ણય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP