GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કેન્દ્ર સરકારની "અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિ"ના ચેરમેનનું નામ જણાવો. ડૉ. વાય. એસ. ચૌધરી ડૉ. રામશંકર કથિરીયા ડૉ. કિરીટ સોલંકી ડૉ. માયાશંકર પાસવાન ડૉ. વાય. એસ. ચૌધરી ડૉ. રામશંકર કથિરીયા ડૉ. કિરીટ સોલંકી ડૉ. માયાશંકર પાસવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો.ઓસાણ ન રહેવું સરળ ન હોવું યાદ ન રહેવું સ્મૃતિ હોવી ઈચ્છા થવી સરળ ન હોવું યાદ ન રહેવું સ્મૃતિ હોવી ઈચ્છા થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) MS Word માં Change Case ના આઈકોન ઉપર કયું લખાણ જોવા મળે છે ? Bb Aa Cc Dd Bb Aa Cc Dd ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ડાકોર ખાતે આવેલ જગપ્રસિદ્ધ રણછોડરાયજીનું મંદિર બંધાવનાર પરિવારનું નામ જણાવો. તાંબ્વેકર પરિવાર અચરતલાલ ગીરધરલાલ પરિવાર દિવાન પરિવાર કૃષ્ણશંકર મુળચંદ પરીખ પરિવાર તાંબ્વેકર પરિવાર અચરતલાલ ગીરધરલાલ પરિવાર દિવાન પરિવાર કૃષ્ણશંકર મુળચંદ પરીખ પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કમ્પ્યૂટરની મૅમરી સંગ્રહક્ષમતાના માપને યોગ્ય રીતે જોડો. A1) 1024 Bytes2) 1024 Kilobytes3) 1024 Megabytes4) 1024 Gigabytes B A) 1 KBB) 1 MBC) 1 GB D) 1 TB 1-C, 2-D, 3-A, 4-B 1-D, 2-A, 3-B, 4-C 1-A, 2-B, 3-C, 4-D 1-B, 2-C, 3-D, 4-A 1-C, 2-D, 3-A, 4-B 1-D, 2-A, 3-B, 4-C 1-A, 2-B, 3-C, 4-D 1-B, 2-C, 3-D, 4-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) G2, GG11 એ સંકર જાત કયા તેલીબીયાની છે ? મગફળી સૂર્યમુખી કપાસિયા સોયાબીન મગફળી સૂર્યમુખી કપાસિયા સોયાબીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP