ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
"ભાલ" પ્રદેશનો નીચેના પૈકી કયા મેદાનોમાં સમાવેશ થાય છે ?

ઢાઢરનું મેદાન
વીરમગામનું મેદાન
અમદાવાદના મેદાનનો દક્ષિણ-પશ્ચિમ ભાગ
ચરોતરના પૂર્વનું મેદાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતમાં મેન્ગ્રુવ જંગલો મુખ્યત્વે ક્યાં છે ?

વડોદરા, દાહોદ
રાજકોટ, સુરેન્દ્રનગર
જુનાગઢ, નવસારી
જામનગર, કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP