GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સાચી જોડણી શોધો. વીક્ષિપ્ત વિક્ષપ્તિ વિક્ષિપ્ત વિક્ષીપ્ત વીક્ષિપ્ત વિક્ષપ્તિ વિક્ષિપ્ત વિક્ષીપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) જો કોષના મધ્યમ કરતાં પાણીનું સંકેન્દ્રણ બહારની તરફ ઓછું હોય, તો એટલે કે બહાર સંકેન્દ્રિત માધ્યમ ધરાવતું દ્રાવણ હોય તો કોષ આસૃતિ દ્વારા પાણી ગુમાવે છે. આવા દ્રાવણને ___ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. ઓઈસોટોનીક હાઈપ્લેટોનીક હાઈપરટોનીક ઉપરોક્ત પૈકી એક પણ નહીં ઓઈસોટોનીક હાઈપ્લેટોનીક હાઈપરટોનીક ઉપરોક્ત પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) બે ટ્રેઈનની લંબાઈ 185 મી. અને 215 મી. છે. તેઓની ઝડપ અનુક્રમે 50 કિ.મી./કલાક અને 40 કિ.મી./કલાક છે. બંને ટ્રેન એકબીજા સામે સમાંતર લાઈન પર આવી રહી છે. તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ? 12 સેકન્ડ 16 સેકન્ડ 15 સેકન્ડ 1 મિનિટ 12 સેકન્ડ 16 સેકન્ડ 15 સેકન્ડ 1 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પરમાણ્વિય ત્રિજ્યા માટે શું સંગત નથી ? તત્વમાં મુખ્ય કવૉન્ટમ આંક વધે તેમ વધે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વધે છે. કેન્દ્રમાં ઘન વીજભાર વધે તેમ વધે છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં ઘટે છે. તત્વમાં મુખ્ય કવૉન્ટમ આંક વધે તેમ વધે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વધે છે. કેન્દ્રમાં ઘન વીજભાર વધે તેમ વધે છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં ઘટે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો.વિધિ નિર્વિધ નિષ્પાહ નિર્વર નિષેધ નિર્વિધ નિષ્પાહ નિર્વર નિષેધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો.પાણીકળો કર્મધારય બહુવ્રીહી અવ્યવીભાવ ઉપપદ કર્મધારય બહુવ્રીહી અવ્યવીભાવ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP