કાયદો (Law) સી.આર.પી.સી. ની કલમ -107 અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલેહ-શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદત શું છે ? પાંચ વર્ષ એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ પાંચ વર્ષ એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં આરોપીને રાજ્યના ખર્ચે કાનૂની સહાય પૂરી પાડવાની જોગવાઈ છે ? 304 305 309 301 304 305 309 301 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ભારતના પુરાવાના કાયદાની કલમ - 32(1) અન્વયે કરવામાં આવેલ મરણોત્તર નિવેદન (Dying Declaration) નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય છે ? આપેલ બંનેમાં આપેલ પૈકી કોઈનામાં નહીં દિવાની કાર્યવાહીમાં ફોજદારી કાર્યવાહીમાં આપેલ બંનેમાં આપેલ પૈકી કોઈનામાં નહીં દિવાની કાર્યવાહીમાં ફોજદારી કાર્યવાહીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) અગૃહણીય ગુનો એટલે શું ? એવો ગુનો કે જે ગંભીર પ્રકારનો હોય એવો ગુનો કે જેમાં પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકે છે એવો ગુનો કે જેમાં પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકતી નથી આપેલ પૈકી એક પણ નહીં એવો ગુનો કે જે ગંભીર પ્રકારનો હોય એવો ગુનો કે જેમાં પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકે છે એવો ગુનો કે જેમાં પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકતી નથી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) રાજ્યના મુખ્યમંત્રીને શપથ કોણ લેવડાવે છે ? વિધાનસભાના સ્પીકર રાજ્યપાલ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વિધાનસભાના સ્પીકર રાજ્યપાલ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સી.આર.પી.સી. ના પ્રબંધો અનુસાર, 'ફેરારી' માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે ? એકવીસ દિવસ પંદર દિવસ સાત દિવસ ત્રીસ દિવસ એકવીસ દિવસ પંદર દિવસ સાત દિવસ ત્રીસ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP