GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં નિમાયેલા 'ગુજરાત રાજ્ય યોગ બોર્ડ' ના અધ્યક્ષનું નામ જણાવો. ભાનુકુમાર ચૌહાણ ડૉ.ચંદ્રસિંહ ઝાલા પ્રકાશભાઈ ટીપરે શીશપાલ રાજપુત ભાનુકુમાર ચૌહાણ ડૉ.ચંદ્રસિંહ ઝાલા પ્રકાશભાઈ ટીપરે શીશપાલ રાજપુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતમાં 'કિસાન ક્રેડિટ કાર્ડ' યોજના કયા વર્ષથી અમલમાં મુકવામાં આવી ? 1993 1996 1999 1998 1993 1996 1999 1998 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 1971માં 'ક્રિમીલેયર' શબ્દ કઈ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવ્યો ? કૃષ્ણસ્વામી ઐયર સમિતિ રંગનાથન સમિતિ રામનંદન સમિતિ સત્તાનાથન સમિતિ કૃષ્ણસ્વામી ઐયર સમિતિ રંગનાથન સમિતિ રામનંદન સમિતિ સત્તાનાથન સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.હું ઝડપથી ત્યાં પહોંચી ગયો. સ્થળવાચક કારણવાચક રીતવાચક અભિગમવાચક સ્થળવાચક કારણવાચક રીતવાચક અભિગમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 1 વર્ષ = 365.25 દિવસ મુજબ (આશરે) ___ સેકન્ડ થાય. 3.556 × 10⁸ 3.056 × 10⁶ 3.156 × 10⁷ 3.665 × 10⁵ 3.556 × 10⁸ 3.056 × 10⁶ 3.156 × 10⁷ 3.665 × 10⁵ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) રાષ્ટ્રપતિ જ્યારે કોઈ વિધેયકને કોઈપણ નિર્ણય લીધા સિવાય લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખે તો તે સત્તાને કયા નામથી ઓળખવામાં આવે છે ? પૉકેટ વીટો સ્પેન્સર વીટો પ્રેસીડેન્શિયલ વીટો સેન્ટર વીટો પૉકેટ વીટો સ્પેન્સર વીટો પ્રેસીડેન્શિયલ વીટો સેન્ટર વીટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP