GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા ભૂસ્થિર ઉપગ્રહ વડે પ્રાપ્ત થતી ઈન્ટરનેટની સેવાને શું કહે છે ? Internet online Satellite (IoS) Internet over Satellite (IoS) Internet open Satellite (IoS) Internet output Satellite (IoS) Internet online Satellite (IoS) Internet over Satellite (IoS) Internet open Satellite (IoS) Internet output Satellite (IoS) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો ધ્વંસ કરવા આવેલ મોગલ સૈન્યનો પ્રતિકાર કરી કયા રાજવી અગ્રણીએ મંદિરનું રક્ષણ કરતાં કરતાં વીરમૃત્યુ વહોર્યુ હતું ? મહિપાલ ગોહિલ વલ્લભ ભરવાડ હમીરજી ગોહિલ મુળરાજ ઘેવર મહિપાલ ગોહિલ વલ્લભ ભરવાડ હમીરજી ગોહિલ મુળરાજ ઘેવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) તાજેતરમાં પદનામિત થયેલ ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમીના અધ્યક્ષનું નામ જણાવો. અનુપમા નિરંજન રૂપા ગાંગુલી ચંદ્રિમા શાહા સુધા મૂર્તિ અનુપમા નિરંજન રૂપા ગાંગુલી ચંદ્રિમા શાહા સુધા મૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Change into Indirect speech :They said, 'Alas ! He is dead'. They asked if he is dead They told wheather he was dead. They asked joyfully if he was really dead. They exclaimed sadly that he was dead. They asked if he is dead They told wheather he was dead. They asked joyfully if he was really dead. They exclaimed sadly that he was dead. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) MS Excel ના કોઈ સેલમાં Current Date ઉમેરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? Ctrl + , Ctrl + . Ctrl + ; Ctrl + : Ctrl + , Ctrl + . Ctrl + ; Ctrl + : ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચેનામાંથી કયા પ્રાણીનું હૃદય તેર (13) ખંડોનું બનેલું હોય છે ? મગર અળસિયું વંદો દેડકો મગર અળસિયું વંદો દેડકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP