GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સંઘ અને રાજ્યોનાં લોક સેવા આયોગની રચના અંગેની જોગવાઈ કરતો ભારતીય સંવિધાનનો આર્ટીકલ જણાવો. આર્ટીકલ - 317 આર્ટીકલ - 322 આર્ટીકલ - 311 આર્ટીકલ - 315 આર્ટીકલ - 317 આર્ટીકલ - 322 આર્ટીકલ - 311 આર્ટીકલ - 315 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં નિમાયેલા 'ગુજરાત રાજ્ય યોગ બોર્ડ' ના અધ્યક્ષનું નામ જણાવો. ભાનુકુમાર ચૌહાણ પ્રકાશભાઈ ટીપરે શીશપાલ રાજપુત ડૉ.ચંદ્રસિંહ ઝાલા ભાનુકુમાર ચૌહાણ પ્રકાશભાઈ ટીપરે શીશપાલ રાજપુત ડૉ.ચંદ્રસિંહ ઝાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) A, B, C, D પ્રશ્ન આકૃતિઓ આપેલ છે. જે કોઈ ખાસ ગુણધર્મથી ક્રમિક બદલાય છે. બાજુમાં આપેલ 1, 2, 3, 4 જવાબ આકૃતિઓમાંથી કઇ આકૃતિ તે ગુણધર્મ જાળવી રાખે છે તે જણાવો. 4 3 2 1 4 3 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) A, B, C, D પ્રશ્ન આકૃતિઓ આપેલ છે. જે કોઈ ખાસ ગુણધર્મથી ક્રમિક બદલાય છે. બાજુમાં આપેલ 1, 2, 3, 4 જવાબ આકૃતિઓમાંથી કઈ આકૃતિ તે ગુણધર્મ જાળવી રાખે છે તે જણાવો. 3 1 4 2 3 1 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) બે સમતલ અરીસા વચ્ચે ___ ખૂણો રાખવો જોઈએ કે જેથી બંને અરીસા માટે આપાતકિરણ અને પરાવર્તિતકિરણ એકબીજાને સમાંતર રહે. 45° 30° 60° 90° 45° 30° 60° 90° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) MS Word માં પેરેગ્રાફના પ્રથમ અક્ષરને અમુક લાઈન જેટલાં મોટાં કદમાં દર્શાવવા માટે કઈ સુવિધા ઉપલબ્ધ છે ? Word Cap Make Cap Drop Cap Auto Cap Word Cap Make Cap Drop Cap Auto Cap ANSWER DOWNLOAD GUJARATI MCQ APP