GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
નીચે આપેલ સાદા વાક્યને જોડતાં યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો.
સ્ત્રીનો કોઈ ચોટલો પકડે. તે પિતામહ હોય. પરમેશ્વર પોતે હોય. તેની સાથે યુદ્ધ કરવું.

અને, જ્યાં, માટે
તો, કે, તો પણ
કે, તો, તોપણ
એટલે, તેથી, તો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ગુજરાત વિદ્યાપીઠનું મકાન બાંધવા માટે રૂ. 10 લાખ એકત્રિત કરવા કોના દ્વારા ટહેલ નાંખવામાં આવી હતી ?

સરદાર પટેલ
મહાદેવ દેસાઈ
મોહનદાસ ગાંધી
રવિશંકર વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતની પાર્લામેન્ટે ભાષાકીય ધોરણે રાજ્યોની પુન:રચના કરી, મુંબઈ અને વિદર્ભના બે રાજ્યોને એક કરીને 'સ્ટેટ ઓફ બોમ્બે' તરીકેનું અસ્તિત્વ સ્થાપ્યું. આ બનાવ વર્ષ જણાવો.

1956
1950
1954
1952

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
બે ટ્રેઈનની લંબાઈ 185 મી. અને 215 મી. છે. તેઓની ઝડપ અનુક્રમે 50 કિ.મી./કલાક અને 40 કિ.મી./કલાક છે. બંને ટ્રેન એકબીજા સામે સમાંતર લાઈન પર આવી રહી છે. તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ?

16 સેકન્ડ
1 મિનિટ
15 સેકન્ડ
12 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP