GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ખોટી જોડણી શોધો. કુત્સિત બિભીષિકા પૌર્વાપર્ય નૈમિતિક કુત્સિત બિભીષિકા પૌર્વાપર્ય નૈમિતિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) તેલંગણાના નવનિયુક્ત રાજ્યપાલનું નામ જણાવો. ઈ. એલ. નરસિંમ્હન ટી. સૌંદરરાજન અનસુઈયા યુઈકે બી. બી. હરિચંદન ઈ. એલ. નરસિંમ્હન ટી. સૌંદરરાજન અનસુઈયા યુઈકે બી. બી. હરિચંદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતના કયા રાજ્યો વિધાનપરિષદ ધરાવે છે ? ઉત્તર પ્રદેશ, તેલંગણા, બિહાર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, કેરળ, બિહાર મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર, કેરળ, આસામ, મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ, તેલંગણા, બિહાર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, કેરળ, બિહાર મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર, કેરળ, આસામ, મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 'કાયદાથી મળેલા અધિકાર સિવાય, કોઈ કર નાખી શકશે નહિ કે વસૂલ કરી શકાશે નહી.' ભારતીય સંવિધાનમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલ છે. આ આર્ટીકલ જણાવો. આર્ટીકલ - 265 આર્ટીકલ - 270 સંવિધાનમાં આવી કોઈ જોગવાઈ કરવામાં આવેલ નથી. આર્ટીકલ - 247 આર્ટીકલ - 265 આર્ટીકલ - 270 સંવિધાનમાં આવી કોઈ જોગવાઈ કરવામાં આવેલ નથી. આર્ટીકલ - 247 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કેન્દ્રીય જાહેર સેવા આયોગ (UPSC) પોતાનો વાર્ષિક અહેવાલ કોને સુપરત કરે છે ? લોકસભાના અધ્યક્ષને રાષ્ટ્રપતિને નાણાપંચના અધ્યક્ષને વડાપ્રધાનને લોકસભાના અધ્યક્ષને રાષ્ટ્રપતિને નાણાપંચના અધ્યક્ષને વડાપ્રધાનને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 'ભારતના એક નિયંત્રક-મહાલેખા પરીક્ષક રહેશે' આ જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટીકલમાં કરવામાં આવેલ છે ? આર્ટીકલ -143 આર્ટીકલ -148 આર્ટીકલ -145 આર્ટીકલ -151 આર્ટીકલ -143 આર્ટીકલ -148 આર્ટીકલ -145 આર્ટીકલ -151 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP