ભારતની ભૂગોળ (Geography of India) નીચેનામાંથી કઈ નદી મહાનદીની સહાયક નદી નથી ? શિવનાથ હસદેવ એક પણ નહીં બોરાઈ શિવનાથ હસદેવ એક પણ નહીં બોરાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારત ___ ની વચ્ચે આવે છે. 23°3' N અને 62°1'N અક્ષાંશ 17°5' N અને 53°2'N અક્ષાંશ 1° N અને 29°4' N અક્ષાંશ 8°4' N અને 37°6'N અક્ષાંશ 23°3' N અને 62°1'N અક્ષાંશ 17°5' N અને 53°2'N અક્ષાંશ 1° N અને 29°4' N અક્ષાંશ 8°4' N અને 37°6'N અક્ષાંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) "બામ્બૂ ડ્રીપ ઈરીગેશન" પદ્ધતિ કયા રાજ્યમાં અનુસરવામાં આવે છે ? સિક્કિમ મેઘાલય હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ સિક્કિમ મેઘાલય હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) અલકનંદા અને ભગીરથીનો સંગમ ક્યાં થાય છે ? કરણપ્રયાગ વિષ્ણુપ્રયાગ દેવપ્રયાગ રુદ્રપ્રયાગ કરણપ્રયાગ વિષ્ણુપ્રયાગ દેવપ્રયાગ રુદ્રપ્રયાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં કયા રાજ્યમાં ડેન્સીટી ઓફ પોપ્યુલેશન (Density of population) સૌથી ઓછી છે ? સિક્કિમ મિઝોરમ મેઘાલય અરુણાચલ પ્રદેશ સિક્કિમ મિઝોરમ મેઘાલય અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સામાન્ય રીતે ધાતુમય ખનીજોને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે ? પાંચ બે ત્રણ ચાર પાંચ બે ત્રણ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP