વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તબીબી ક્ષેત્રે લખાયેલો વિશ્વનો પ્રથમ ગ્રંથ કોને માનવામાં આવે છે ? આત્રેય સંહિતા ચિકિત્સા સંગ્રહ વૃક્ષ આયુર્વેદ આરોગ્ય મંજરી આત્રેય સંહિતા ચિકિત્સા સંગ્રહ વૃક્ષ આયુર્વેદ આરોગ્ય મંજરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) આંતરરાષ્ટ્રીય સ્તરે થનારા શસ્ત્ર હસ્તાંતરણ પર નજર રાખનારી સંસ્થા SIPRI ક્યા દેશમાં આવેલી છે ? સ્વીડન ફિનલેન્ડ નોર્વે બ્રિટેન સ્વીડન ફિનલેન્ડ નોર્વે બ્રિટેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મિસાઈલ "અમોધ-1" વિશે ખરાં વિધાનો પસંદ કરો. તે એક એન્ટિટેન્ક મિસાઈલ છે. આપેલ પૈકી કોઈ નહીં તેનો વિકાસ DRDO દ્વારા કરવામાં આવ્યો છે. આપેલ બંને તે એક એન્ટિટેન્ક મિસાઈલ છે. આપેલ પૈકી કોઈ નહીં તેનો વિકાસ DRDO દ્વારા કરવામાં આવ્યો છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત કોની સાથે સંયુક્ત રીતે 'મેઈક ઈન ઈન્ડિયા' હેઠળ કામોવ 226 (Kamov 226) હેલિકોપ્ટરનું ઉત્પાદન કરશે ? ફ્રાંસ ઈઝરાઈલ રશિયા યુ.એસ.એ. ફ્રાંસ ઈઝરાઈલ રશિયા યુ.એસ.એ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી કયારે થાય છે ? 25 જૂન 28 જુલાઈ 21 સપ્ટેમ્બર 21 જૂન 25 જૂન 28 જુલાઈ 21 સપ્ટેમ્બર 21 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી ક્યાં દેશોએ સ્કેમજેટ ટેક્નોલોજી વિકસાવી છે ?1) USA2) ભારત3) ચીન4) જાપાન 1, 2 અને 4 1 અને 2 1, 2 અને 3 1, 2, 3 અને 4 1, 2 અને 4 1 અને 2 1, 2 અને 3 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP