GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) એક લોકવાયકા મુજબ કૌરવકુળનો નાશ કરી પાપમુક્ત થવા ધન લઈને નીકળેલા પાંડવો ગુજરાતના આ પવિત્ર ધામમાં આવી પૂજન-અર્ચન કરી દોષમુક્ત થયા. પ્રતિવર્ષ આ સ્થળે ભરાતા મેળાનું નામ જણાવો. ઘેડનો મેળો તરણેતરનો મેળો ભવનાથનો મેળો નકળંગનો મેળો ઘેડનો મેળો તરણેતરનો મેળો ભવનાથનો મેળો નકળંગનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) છાપેલી કિંમત ઉપર 15% વળતર આપવા છતાં વેપારીને 20% નફો મળે છે. તો રૂ.170 માં ખરીદેલી વસ્તુ પર વેપારીએ શી કિંમત છાપી હશે ? રૂ. 204 રૂ. 240 રૂ. 190 રૂ. 120 રૂ. 204 રૂ. 240 રૂ. 190 રૂ. 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચેનામાંથી કયો વિકલ્પ MS Excelમાં Chart નો પ્રકાર દર્શાવતો નથી ? Row Pie Bubble Column Row Pie Bubble Column ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ગુજરાતમાં સૌપ્રથમ નાગરિક અધિકાર નિયમ (RTI Act) ક્યારથી અમલમાં આવ્યો ? 2010 2009 2005 2007 2010 2009 2005 2007 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Fill in the blank: The jury ___ divided in their opinions in the last meeting. were is are was were is are was ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતની લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની શપથવિધિ કોના દ્વારા કરાવવામાં આવે છે ? સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ આપેલ પૈકી એક પણ નહીં ઉપરાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ આપેલ પૈકી એક પણ નહીં ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP