GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) બે સમતલ અરીસા વચ્ચે ___ ખૂણો રાખવો જોઈએ કે જેથી બંને અરીસા માટે આપાતકિરણ અને પરાવર્તિતકિરણ એકબીજાને સમાંતર રહે. 90° 45° 60° 30° 90° 45° 60° 30° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. વૈદિક, વૈષ્ણવ, વૈચારિક, વૈતનિક વૈષ્ણવ, વૈદિક, વૈતનિક, વૈચારિક વૈચારિક, વૈતનિક, વૈદિક, વૈષ્ણવ વૈતનિક, વૈચારિક, વૈષ્ણવ, વૈદિક વૈદિક, વૈષ્ણવ, વૈચારિક, વૈતનિક વૈષ્ણવ, વૈદિક, વૈતનિક, વૈચારિક વૈચારિક, વૈતનિક, વૈદિક, વૈષ્ણવ વૈતનિક, વૈચારિક, વૈષ્ણવ, વૈદિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 1 વાતાવરણ દબાણ = ___ પાસ્કલ (Pa) (આશરે) 10.1 × 10⁵ 1.01 × 10⁵ 100.01 × 10⁶ 1.01 × 10⁶ 10.1 × 10⁵ 1.01 × 10⁵ 100.01 × 10⁶ 1.01 × 10⁶ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીનું નામ કયા ક્રિકેટ મેદાનના નામના સ્થાને બદલવામાં આવેલ છે ? ઈડન ગાર્ડન બારાબતી સ્ટેડિયમ ગ્રીન પાર્ક સ્ટેડિયમ ફિરોજશાહ કોટલા ઈડન ગાર્ડન બારાબતી સ્ટેડિયમ ગ્રીન પાર્ક સ્ટેડિયમ ફિરોજશાહ કોટલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) MS PowerPoint મા ફક્ત લખાણ પ્રકારની માહિતી દર્શાવવા માટે કયા ટેબને પસંદ કરવામાં આવે છે ? Outline Task Text Slides Outline Task Text Slides ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતમાં "સુપર કમ્પ્યુટરના પિતા" તરીકે કોણ જાણીતું છે ? સામ પિત્રોડા નંદન-નિલેકણી નારાયણ મૂર્તિ વિજય ભાટકર સામ પિત્રોડા નંદન-નિલેકણી નારાયણ મૂર્તિ વિજય ભાટકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP