GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારત સરકાર દ્વારા ગુજરાત ખાતે તાજેતરમાં ભારતમાં સૌપ્રથમ એવી કઈ સંસ્થા સ્થાપવાની ઘોષણા કરવામાં આવેલ છે ? સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યુટ ઓફ કેમિકલ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટ્રલ રેલ એન્ડ એવીએશન ઈન્સ્ટીટ્યુટ સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યુટ ફોર એન્વાયરમેન્ટ એન્ડ વોટર કન્ઝર્વેશન ટેકનોલોજી સેન્ટ્રલ ટેકનીકલ ઇન્સ્ટીટ્યૂટ ફોર સ્પેસ એન્ડ એવીએશન સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યુટ ઓફ કેમિકલ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટ્રલ રેલ એન્ડ એવીએશન ઈન્સ્ટીટ્યુટ સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યુટ ફોર એન્વાયરમેન્ટ એન્ડ વોટર કન્ઝર્વેશન ટેકનોલોજી સેન્ટ્રલ ટેકનીકલ ઇન્સ્ટીટ્યૂટ ફોર સ્પેસ એન્ડ એવીએશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે બ્રિટિશ સરકારે હરિજનોને અલગ મતાધિકાર આપવાની કુચેષ્ટા કરી હતી.આ સમયે ડૉ. આંબેડકર, સરદાર પટેલ વગેરેએ આ બાબતે વાટાઘાટો કરી દલિત વર્ગો માટે સમાધાન કરી અમુક બેઠકો નક્કી કરાઈ. આ સમાધાન કયા મુકામે થયું ? મુંબઈ પુના કલકત્તા હૈદરાબાદ મુંબઈ પુના કલકત્તા હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય સંવિધાનની જોગવાઈ અનુસાર કોઈ રાજ્યના રાજ્યપાલને તે રાજ્યની લગોલગ આવેલા કોઈ સંઘ રાજ્યક્ષેત્રના વહીવટકર્તા તરીકે નીમવાની સત્તા કોને આપવામાં આવેલ છે ? રાજ્યસભા રાષ્ટ્રપતિ લોકસભા કેન્દ્રીય કેબિનેટ રાજ્યસભા રાષ્ટ્રપતિ લોકસભા કેન્દ્રીય કેબિનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 'ભારતના એક નિયંત્રક-મહાલેખા પરીક્ષક રહેશે' આ જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટીકલમાં કરવામાં આવેલ છે ? આર્ટીકલ -148 આર્ટીકલ -145 આર્ટીકલ -143 આર્ટીકલ -151 આર્ટીકલ -148 આર્ટીકલ -145 આર્ટીકલ -143 આર્ટીકલ -151 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) MS Excel ના IF ( ) ફંકશન હેઠળ કુલ કેટલાં પેરામીટર ઉમેરવામાં આવે છે ? 4 2 5 3 4 2 5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સૌપ્રથમ વેબબ્રાઉઝરની રચના કોણે કરી હતી ? સૅમ્યોર પર્પેટ ટીમ બર્નર્સ લી બિલ ગેટ્સ રિચાર્ડ સ્ટોલમૅન સૅમ્યોર પર્પેટ ટીમ બર્નર્સ લી બિલ ગેટ્સ રિચાર્ડ સ્ટોલમૅન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP