ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ?

પ્રથમ ખંડકાવ્ય-પૂર્વાલાપ
પ્રથમ હાઇકુ-સોનેરી સુરજ, રૂપેરી ચાંદ
પ્રથમ નવલકથા-કરણઘેલો
પ્રથમ ગઝલ-બોધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ફિલ્મ અને દિગ્દર્શક સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?

માનવીની ભવાઈ-પન્નાલાલ પટેલ
કાશીનો દીકરો-કાંતિ મડિયા
ભવની ભવાઈ-કેતન મહેતા
મહિયરની ચૂંદડી-વિભાકર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક 'માણસાઈના દીવા' કોના કલમ દ્વારા લખાયેલ છે ?

ઉમાશંકર જોશી
કવિ ન્હાનાલાલ
ગોવર્ધનરામ ત્રિપાઠી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP