GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) મહારાજા રણજીતસિંહની રાજધાની ___ હતી. લાહોર અમૃતસર અંબાલા પેશાવર લાહોર અમૃતસર અંબાલા પેશાવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ભારતીય તટરક્ષકે નીચેના પૈકી કયા દેશો સાથે મેરીટાઈમ (દરિયાઈ) સંશોધન અને બચાવકાર્યમાં સહકારના સમજૂતી કરાર કર્યા છે ? સિંગાપુર, ઈરાન, મલેશિયા, બાંગ્લાદેશ, માલદીવ, મોરેશિયસ આપેલ પૈકી એક પણ નહીં તાઈવાન, મોંગોલીયા, સાઉદી અરેબિયા જાપાન, ફિલિપિન્સ, થાઈલેન્ડ, મ્યાનમાર, શ્રીલંકા, ઈન્ડોનેશિયા, વિયેતનામ સિંગાપુર, ઈરાન, મલેશિયા, બાંગ્લાદેશ, માલદીવ, મોરેશિયસ આપેલ પૈકી એક પણ નહીં તાઈવાન, મોંગોલીયા, સાઉદી અરેબિયા જાપાન, ફિલિપિન્સ, થાઈલેન્ડ, મ્યાનમાર, શ્રીલંકા, ઈન્ડોનેશિયા, વિયેતનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) આઈસ ક્યુબ ઉપગ્રહ (Ice Cube satellite) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને આઈસ ક્યુબ ઉપગ્રહ (Ice Cube satellite)નું પ્રશેપણ ISRO દ્વારા કરવામાં આવ્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં આઈસ ક્યુબ ઉપગ્રહ (Ice Cube satellite) ભારતીય ખંડના હિમાલય પટ્ટા ઉપરના વાતાવરણીય બરફના વિતરણનો અનન્ય અભ્યાસ કરશે. આપેલ બંને આઈસ ક્યુબ ઉપગ્રહ (Ice Cube satellite)નું પ્રશેપણ ISRO દ્વારા કરવામાં આવ્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં આઈસ ક્યુબ ઉપગ્રહ (Ice Cube satellite) ભારતીય ખંડના હિમાલય પટ્ટા ઉપરના વાતાવરણીય બરફના વિતરણનો અનન્ય અભ્યાસ કરશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ભારતીય નૌકાદળે તાજેતરમાં ___ દેશ પાસેથી નવમું P-81 સર્વેલન્સ વિમાન મેળવ્યું. યુ.એસ.એ રશિયા વિયેતનામ ઈઝરાયલ યુ.એસ.એ રશિયા વિયેતનામ ઈઝરાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) એક દોડવીર એક 600 મીટર લાંબો પુલ 12 સેકન્ડમાં પસાર કરે છે. તો તે 3 કિમી લાંબા રનીંગ ટ્રેકને કેટલા સમયમાં પસાર કરશે ? 1 મિનિટ 1 મિનિટ 30 સેકન્ડ 1 મિનિટ 20 સેકન્ડ આપેલ પૈકી એક પણ નહીં 1 મિનિટ 1 મિનિટ 30 સેકન્ડ 1 મિનિટ 20 સેકન્ડ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) પંપા સરોવર, જેનો ઉલ્લેખ રામાયણમાં થયેલો છે, તે કયા રાજ્યમાં આવેલું છે ? આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP