કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ભારતમાં સાહિત્ય અકાદમી પુરસ્કાર કયા વર્ષથી એનાયત કરવામાં આવે છે ? વર્ષ 1954 વર્ષ 1971 વર્ષ 1950 વર્ષ 1967 વર્ષ 1954 વર્ષ 1971 વર્ષ 1950 વર્ષ 1967 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો સિંગોરગઢ કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે ? મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના વિધાનો વાંચી સાચા જવાબ આપો. વર્ષ 2021-22ના બજેટમાં રૂ.50,000 કરોડની સાગરખેડુ સર્વાંગી કલ્યાણ યોજના-2ની જાહેરાત થઈ. ગુજરાતમાં 15 જિલ્લાના 39 તાલુકાના 2,702 ગામોમાં 70 લાખની વસ્તી ધરાવતા સાગરખેડૂ વિસ્તારનો વિકાસ કરવામાં આવશે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2007માં સાગરખેડુ સર્વાંગી વિકાસ કલ્યાણ યોજના અમલમાં મૂકેલી હતી. આપેલ તમામ વર્ષ 2021-22ના બજેટમાં રૂ.50,000 કરોડની સાગરખેડુ સર્વાંગી કલ્યાણ યોજના-2ની જાહેરાત થઈ. ગુજરાતમાં 15 જિલ્લાના 39 તાલુકાના 2,702 ગામોમાં 70 લાખની વસ્તી ધરાવતા સાગરખેડૂ વિસ્તારનો વિકાસ કરવામાં આવશે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2007માં સાગરખેડુ સર્વાંગી વિકાસ કલ્યાણ યોજના અમલમાં મૂકેલી હતી. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સંસદ TVના CEO તરીકે રવિ કપૂરની નિયુક્તિ કરવામાં આવી છે. ભારતીય સંસદે રાજ્યસભા TV અને લોકસભા TVનું વિલિનીકરણ કરી સંકલિત ચેનલ સંસદ TVનું ગઠન કર્યું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સંસદ TVના CEO તરીકે રવિ કપૂરની નિયુક્તિ કરવામાં આવી છે. ભારતીય સંસદે રાજ્યસભા TV અને લોકસભા TVનું વિલિનીકરણ કરી સંકલિત ચેનલ સંસદ TVનું ગઠન કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થા દ્વારા ઈ-કોમર્સ પોર્ટલ 'ભારત ઈ-માર્કેટ' લૉન્ચ કર્યું ? FICCI KVIC CAIT TRIFED FICCI KVIC CAIT TRIFED ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં એનાયત કરાયેલા પ્રિત્ઝકર પુરસ્કાર અંગે સાચો વિકલ્પ પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને પ્રિત્ઝકર આર્કિટેક્ચર પુરસ્કાર, 2021 એની લેકટોન અને જીન ફિલિપ વાસલને એનાયત કરાયો. પ્રિત્ઝકર આર્કિટેક્ચર પુરસ્કાર દ્વિવાર્ષિક ધોરણે એનાયત કરાય છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને પ્રિત્ઝકર આર્કિટેક્ચર પુરસ્કાર, 2021 એની લેકટોન અને જીન ફિલિપ વાસલને એનાયત કરાયો. પ્રિત્ઝકર આર્કિટેક્ચર પુરસ્કાર દ્વિવાર્ષિક ધોરણે એનાયત કરાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP