ભારતની ભૂગોળ (Geography of India) આપેલ વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ બંને અરવલ્લી પર્વત શ્રેણી અવશિષ્ટ પર્વતનું ઉદાહરણ છે. અરવલ્લી પર્વત શ્રેણીને વિશ્વની સૌથી જૂની પર્વતશ્રેણીઓ પૈકીની એક માનવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને અરવલ્લી પર્વત શ્રેણી અવશિષ્ટ પર્વતનું ઉદાહરણ છે. અરવલ્લી પર્વત શ્રેણીને વિશ્વની સૌથી જૂની પર્વતશ્રેણીઓ પૈકીની એક માનવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઓરિસ્સામાં નીચે દર્શાવેલ ખનીજો પૈકી કયા ખનિજનું ઉત્પાદન સૌથી વધુ થાય છે ? બોકસાઈટ તાંબુ અબરખ લોખંડ બોકસાઈટ તાંબુ અબરખ લોખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વર્ષ 2011ની વસ્તીગણતરી મુજબ ભારતમાં પુરુષોનો સાક્ષરતાદર કેટલો છે ? 82.14% 80.84% 81.16% 84.86% 82.14% 80.84% 81.16% 84.86% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સીમાંત ખેડૂત ખેડાણ હેઠળ કેટલી જમીન ધરાવે છે ? 2 થી 3 હેક્ટર 1 હેક્ટરથી ઓછી 1 થી 2 હેકટર 3 હેક્ટરથી વધુ 2 થી 3 હેક્ટર 1 હેક્ટરથી ઓછી 1 થી 2 હેકટર 3 હેક્ટરથી વધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયો ટાપુ ભારતે વર્ષ 1947માં શ્રીલંકાને સોંપી દીધો હતો ? નૈનાતિવુ કચ્છતિવુ અનલાતિવુ ડેલ્ફટ નૈનાતિવુ કચ્છતિવુ અનલાતિવુ ડેલ્ફટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે જણાવેલ નદીઓને સૌથી લાંબીથી સૌથી ટૂંકીના ક્રમમાં ગોઠવો. નર્મદા-યમુના-કાવેરી-મહાનદી મહાનદી-નર્મદા-યમુના-કાવેરી નર્મદા-મહાનદી-કાવેરી-યમુના યમુના-નર્મદા-મહાનદી-કાવેરી નર્મદા-યમુના-કાવેરી-મહાનદી મહાનદી-નર્મદા-યમુના-કાવેરી નર્મદા-મહાનદી-કાવેરી-યમુના યમુના-નર્મદા-મહાનદી-કાવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP