ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલની નિમણુંક કરે છે ? અનુચ્છેદ - 165 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 164 અનુચ્છેદ - 167 અનુચ્છેદ - 165 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 164 અનુચ્છેદ - 167 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેટલા વર્ષે સતત બહાર રહેવાથી નાગરિકતા પૂર્ણ થઈ જાય છે ? સાત વર્ષ પાંચ વર્ષ છ વર્ષ ચાર વર્ષ સાત વર્ષ પાંચ વર્ષ છ વર્ષ ચાર વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રથમ લોકસભાની રચના ક્યારે કરવામાં આવી હતી ? 1950 1947 1948 1952 1950 1947 1948 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો છે ? 5:3 2:1 3:4 3:2 5:3 2:1 3:4 3:2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના ઉમેદવાર માટે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા કેટલી છે ? 85 લાખ 70 લાખ 75 લાખ 80 લાખ 85 લાખ 70 લાખ 75 લાખ 80 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી ક્યા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં 93 મંત્રીઓ હતા ? બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP