કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈન્ડિયા સ્ટોનમાર્ટ ઈન્ટરનેશનલ એકિઝબિશનની 11મી આવૃત્તિની મેજબાની ક્યું શહેર કરશે ? અમદાવાદ ગાંધીનગર પુણે જયપુર અમદાવાદ ગાંધીનગર પુણે જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર 2022ની પસંદગી સમિતિના અધ્યક્ષ કોણ હતા ? જસ્ટિસ રાજીવ રંજન જસ્ટિસ એ.એમ.ખાનવિલકર જસ્ટિસ દિપક મિશ્રા જસ્ટિસ રંજન ગોગોઈ જસ્ટિસ રાજીવ રંજન જસ્ટિસ એ.એમ.ખાનવિલકર જસ્ટિસ દિપક મિશ્રા જસ્ટિસ રંજન ગોગોઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે નવી દિલ્હીમાં 5મો ત્રિપક્ષીય સાયબર પોલિસી ડાયલોગનું આયોજન કર્યું હતું ? ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) DRDO ઈન્ડસ્ટ્રી ઍકેડેમિયા -સેન્ટર ઓફ એક્સેલેન્સ (DIA-COE) કઈ સંસ્થામાં સ્થાપવામાં આવ્યું ? IIT મદ્રાસ IIT ગાંધીનગર IIT ખડગપુર IIT રુડકી IIT મદ્રાસ IIT ગાંધીનગર IIT ખડગપુર IIT રુડકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 7મું ભારત જળ સપ્તાહ (7th India Water Week) ક્યારે મનાવાય છે ? 3થી 10 નવેમ્બર 2થી 8 નવેમ્બર 5થી 12 નવેમ્બર 1થી 5 નવેમ્બર 3થી 10 નવેમ્બર 2થી 8 નવેમ્બર 5થી 12 નવેમ્બર 1થી 5 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા દેશની ટીમે T20 વર્લ્ડ કપ 2022 જીત્યો ? ભારત ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન ઈંગ્લેન્ડ ભારત ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP