મહત્વના દિવસો (Important Days) દર વર્ષે 11 જુલાઈને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? વિશ્વ વન દિવસ ઊર્જા સંરક્ષણ દિવસ વિશ્વ હેરીટેઝ દિવસ વિશ્વ જન સંખ્યા દિવસ વિશ્વ વન દિવસ ઊર્જા સંરક્ષણ દિવસ વિશ્વ હેરીટેઝ દિવસ વિશ્વ જન સંખ્યા દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) આપણાં દેશમાં પ્રવાસી ભારતીય દિવસ કયા કારણસર ઉજવવામાં આવે છે ? મહાત્મા ગાંધીનું અંગ્રેજી પ્રવાસીઓ સાથે મિલન મહાત્મા ગાંધીનું વિદેશી ભારતીયો સાથેનું મિલન મહાત્મા ગાંધીના સ્વદેશાગમન આફ્રિકાના પ્રવાસીઓ સાથે મહાત્મા ગાંધીની મુલાકાત મહાત્મા ગાંધીનું અંગ્રેજી પ્રવાસીઓ સાથે મિલન મહાત્મા ગાંધીનું વિદેશી ભારતીયો સાથેનું મિલન મહાત્મા ગાંધીના સ્વદેશાગમન આફ્રિકાના પ્રવાસીઓ સાથે મહાત્મા ગાંધીની મુલાકાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ગરીબી એ આપણા સમાજ માટે અભિશાપ છે. વિશ્વસ્તરે ગરીબી નાબુદી માટેના અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી નિવારણ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે ? 22 ડિસેમ્બર 22 સપ્ટેમ્બર 17 ઓક્ટોબર 17 નવેમ્બર 22 ડિસેમ્બર 22 સપ્ટેમ્બર 17 ઓક્ટોબર 17 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વ પૃથ્વી દિવસ પ્રતિવર્ષ કયા દિવસે મનાવવામાં આવે છે ? 21 માર્ચ 16 સપ્ટેમ્બર 22 એપ્રિલ 5 જૂન 21 માર્ચ 16 સપ્ટેમ્બર 22 એપ્રિલ 5 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વ ઓઝોન દિવસ તરીકે કયા દિવસને ઉજવાય છે ? 27મી સપ્ટેમ્બર 12મી ઓકટોબર 28મી સપ્ટેમ્બર 16મી સપ્ટેમ્બર 27મી સપ્ટેમ્બર 12મી ઓકટોબર 28મી સપ્ટેમ્બર 16મી સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) 'વિશ્વ મેલેરિયા દિન’ કયારે મનાવવામાં આવે છે ? 23 મે 25 એપ્રિલ 14 ડિસેમ્બર 18 સપ્ટેમ્બર 23 મે 25 એપ્રિલ 14 ડિસેમ્બર 18 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP